description:વડોદરાઃ વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'વાયુ' વાવાઝોડાથી અસર પામનાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોના લોકો માટે આજે શહેરની મહારાણી ચિમનાબાઇ સ્કૂલમાં 1 લાખ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા આ સાથે બિસ્કીટ અને પાણીની બોટલો પણ મોકલવામાં આવી છે આ ફૂડ પેકેટને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે વાયુ અસરગ્રસ્ત જિલ્લાઓમાં રવાના કર્યાં હતા આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂણેથી રવાના થયેલી એનડીઆરએફની ટીમો માટે બળતણની પણ સુવિધા ઉપલબ્ધ કરી રવાના કરવામાં આવી છે
Dargoole
Kuroyukihime Netflix Italia WatchMojo·com Prime Video アニプレックス チャンネル Crunchyroll KADOKAWAanime Crunchyroll Italia LaSabri TOHO animation チャンネル