જ્યારે ભાજપ પાસે 105 ધારાસભ્યો છે અને તેને બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ મળ્યું છે br br જો બળવાખોરોને અયોગ્ય જાહેર કરવામાં આવ્યાઃજો સ્પીકર બળવાખોરોને અયોગ્ય જાહેર કરશે તો પણ ગૃહમાં ગુરુવારે વિશ્વાસ મત દરમિયાન સરકારને બહુમતી માટે 104નો આંકડો લાવવો પડશે જે તેમની પાસે નહીં હોય br br જો બળવાખોરોએ સરકાર વિરોધી વોટિંગ કર્યુઃજો 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા મંજૂર નહી થાય અને તેઓ ફ્લોર ટેસ્ટ દરમિયાન સરકાર વિરોધી વોટિંગ કરશે તો સરકારના પક્ષમાં 100 વોટ પડશે આ સંખ્યા બહુમતી માટે જરૂરી 112 આંકડા કરતા ઓછી હશે એવામાં કુમારસ્વામી સરકાર વિશ્વાસ મત ગુમાવી દેશે અને સરકાર વિરોધી મત કરવાથી બળવાખોરોની સભ્યતા પણ ખતમ થઈ જશે br br જો બળવાખોરો ધારાસભ્યો ગૃહમાં હાજર ન રહ્યાઃઆ પરિસ્થિતીમાં વિશ્વાસ મતના સમયે ગૃહમાં સભ્ય સંખ્યા 207 રહેશે બહુમતી માટે જરૂરી આંકડો 104 થઈ જશે પરંતુ બળવાખોરોની ગેરહાજરીમાં સરકારના પક્ષમાં ફક્ત 100 વોટ પડશે અને સરકાર પડી જશે br br જો કુમારસ્વામી સરકાર પડી ભાંગશેઃઆવી સ્થિતીમાં ભાજપ રાજ્યપાલ વજુભાઈવાળા સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે 76 વર્ષીય બીએસ યેદિયુરપ્પાએ કહ્યું કે
Dargoole
Kuroyukihime Netflix Italia WatchMojo·com Prime Video アニプレックス チャンネル Crunchyroll KADOKAWAanime Crunchyroll Italia LaSabri TOHO animation チャンネル