જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે અને ગાળો બ્રાહ્મણોને પડે છે: ભાઇશ્રી
Link video
Visto
1 volta
1 volta
Hashtag: [rameshbhai oza statement on casteism during bhagavat katha in gondal], description:ગોંડલ: રામજી મંદિરે ચાલતી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનો આજે છઠ્ઠો દિવસ છે ત્યારે તેણે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે અને તે પાપ બીજા લોકોનું છે અપશબ્દો બ્રાહ્મણોને પડે છે હકીકત છે કે આજે પણ જાતિવાદને નામે ચૂંટણીઓ લડાઇ છે સીધા જાતિવાદી ગણિતો મંડાઇ છે કઇ જાતિના કેટલા વોટ છે આ વિસ્તારમાં તે અનુસાર ઉમેદવારો નક્કી થતા હોય છે લોકોએ જાતિવાદના નામે વોટ આપે છે વ્યાસપીઠ તો તમને જાગૃત કરવાની કોશિશ કરે છે કે જાતિવાદ છોડો]
Dargoole
Kuroyukihime Netflix Italia WatchMojo·com Prime Video アニプレックス チャンネル Crunchyroll KADOKAWAanime Crunchyroll Italia LaSabri TOHO animation チャンネル