કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં દીપડાને પથ્થર મારીને વીડિયો ઉતારતા બે યુવાનનો વીડિયો વાયરલ
Link video
Visto
1 volta
1 volta
""
Hashtag: [Video viral Throw stone on leopard in Kamatibaug zoo in vadodara], description:વડોદરાઃ કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં દિપડાના પાંજરાની બહાર ઉભેલા બે યુવકો પૈકી એક યુવક પથ્થર વડે પાંજરામાં રહેલા દીપડાને પથ્થર મારતો હોવાનો વીડિયો વાયરલ થયો છે જેથી પ્રાણીઓની સુરક્ષા માટે મૂકાયેલી સિક્યુરીટી સામે સવાલો ઉભા થયા છે વડોદરા શહેરના કમાટીબાગ સ્થિત પ્રાણીસંગ્રહાલયમાં બે યુવાનો દિપડાના પાંજરાની બહાર ઉભા હતા થોડા સમય બાદ એક યુવાને લોખંડની રેલિંગ ઓળંગી પાંજરાની એકદમ નજીક પહોચી ગયો હતો જ્યારે નીચે પડેલા પથ્થરને લઈને પીંજરામાં રહેલા દીપડાને મારવા લાગ્યો હતો જ્યારે તેની સાથે ઉભેલો અન્ય યુવાન મોબાઇલમાં દીપડાના દ્રશ્યો કેદ કરતો હતો]
Dargoole
Kuroyukihime Netflix Italia WatchMojo·com Prime Video アニプレックス チャンネル Crunchyroll KADOKAWAanime Crunchyroll Italia LaSabri TOHO animation チャンネル